
Navratri Day 1- Shailaputridevi Pooja | Navdurga
Shailaputri is the first form of Navdurga as shown in the mythological scriptures of Hinduism. Who incarnated as Parvati, the daughter of the Himalayas. He holds a trident in his right hand and a lotus flower in his left hand as well as the moon on his head. His vehicle sings (somewhere Taurus is also said). This form of Navdurga is worshiped on the first day of Navratri.
હિંદુ ધર્મનાં પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે શૈલપુત્રી એ નવદુર્ગાનું પ્રથમ સ્વરૂપ છે. પર્વતરાજ હિમાલયના ઘરે પુત્રી સ્વરૂમાં ઉત્પન્ન થવાના કારણે તેમનું નામ શૈલપુત્રી પડ્યું તેમના જમણાં હાથમાં ત્રિશુળ અને ડાબા હાથમાં કમળપુષ્પ તેમજ મસ્તક પર ચંદ્ર ધારણ કરેલો છે. તેમનું વાહન ગાય છે (ક્યાંક વૃષભ પણ કહ્યું છે). નવરાત્રીના પ્રથમ દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે
Mantra of Shailaputri:
- ॐ देवी शैलपुत्र्यै नमः॥
- Om Devi Shailaputryai Namah॥